Monday, January 23, 2012

યુવતિઓને ઘરેણાથી આટલો બધો પ્રેમ કેમ છે?


યુવતિઓને ઘરેણાથી આટલો બધો પ્રેમ કેમ છે?


ઘરેણા, આભુષણ, જ્વેલરી અથવા અલંકાર.... જેવા ઘણા નામ છે, આ સાધનો જે સ્ત્રીઓના સૌંદર્યમાં હજારો ગણું વધારી દે છે. જો આપણે ભુતકાળમાં જઈને જોઇએ તો ઘરેણાના પ્રયોગની પરંપરા એટલી જ જુની છે, જેટલી માણસની સભ્યતા. ઘરેણાનો પ્રયોગ ભારતીય સંસ્ક્રુતિમાં, ઘણો વધારે છે. 


પરંતુ આશ્ચર્યની વાર એ છે કે જો ભારતીય વૈદિક સંસ્ક્રુતિ આધ્યાત્મિક રૂપમાં પુરી દુનિયામાં વિખ્યાત છે, આમા શારીરિક સૌંદર્યને આટલુ મહત્વ કેમ આપવામા આવેલુ છે? આત્માનું સૌંદર્ય એટલે કે અંદરની ખુબસુરતીને વધારે સારી બનાવવા વાળી ભારતીય સંસ્ક્રુતિ ઘરેણાના રૂપમાં બહારના સૌંદર્યને આટલુ મહત્વ કેમ આપે છે? 


જ્યારે આ વિષયમાં ઉંડાઈથી વૈજ્ઞાનિક રિસર્ચ કરવામા આવ્યુ તો ઘણુ જ આશ્વર્યજનક અને ચમત્કારી પરિણામા સામે આવ્યા. પરિણામને જાણીને સુખથી ભરેલુ આશ્ચર્ય થયું કે ઘરેણાના પ્રયોગમાં મુખ્ય કારણ સુંદરતા નહી પરંતુ આધ્યાત્મિક વિકાસ છે. બહુમુલ્ય ધાતુંઓથી બનેલા ગ્રહે અથવા આભુષણ કેવી રીતે માણસના ઓવર ઓલ વ્યક્તિત્વને આકર્ષક અને પ્રભાવી બનાવે છે, ચાલો જાણીએ....


- સ્વર્ણ વગેરે ધાતુઓમાં વાયુમંડળમાં વ્યાપ્ત ઉર્જા કણોને આકર્ષિત કરવાની વિશેષ ક્ષમતા હોય છે. 


- બ્રહ્માંડના બીજા ગ્રહ-નક્ષત્રથી આવવા વાળા હાનિકારક વિકિરણો એટલે કે હાર્મફુલ વેવ્સથી બચાવ કરવામાં ઘરેનામા ઉપયોગ કરવામા આવેલી ધાતુંઓની વિશેષ ભૂમિકા હોય છે. 


- વ્યક્તિત્વના વિકાસમાં આ ઘરેણાનો પણ મહત્વપુર્ણ યોગદાન હોય છે. 


- નજરદોષ, ઉપરની હવા અને પ્રેત આત્માઓની ખરાબ અસરને દુર કરવામા ઘરેણાઓનો મહત્વપુર્ણ રોલ હોય છે No comments:

Post a Comment